વિશ્વ મહિલા દિવસ
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કરનાળી પ્રાથમિક શાળામાં મહિલા સ્ટાફ તથા શાળાની બાળકીઓ વિદ્યાર્થીને ને મહિલા દિન નિમિત્તે શાળા પરિવાર તરફથી ત્રણ તાલી અને પેનથી શુભેચ્છા પાઠવી જય હિન્દ
एक आदमी को पढ़ाओगे तो
एक ही व्यक्ति शिक्षित होगा,
लेकिन एक स्त्री को पढ़ाओगे तो
पूरा परिवार शिक्षित होगा।
ખૂબ સરસ
ReplyDelete